पोस्ट विवरण
सुने
उर्वरक
Krishi Gyan
3 year
Follow

શાક ભાજી માં દેહાત એગવાઈટલ નો ઉપયોગ અને પોષક તત્વ ની પૂરતી

શાકભાજી ના પાક માં પોષક તત્વો ની ઉણપ ઘણીવાર ઓછી ઉપજ નું એક મોટું કારણ બને છે. શાક ભાજીઓ માં સંપૂર્ણ વિકાસ માટે ઘણાં પોષક તત્વો ની જરૂર હોય છે. જેમાં આયરન, બોરોન, મેગનીજ, મોલિબડેનમ, કોપર અને જિંક વગેરે શામેલ છે. જોકે પાક માં આ પોષક તત્વો જરૂરિયાત ઘણી ઓછી માત્ર માં હોય છે પરંતુ પપક ના ઉપજ માં વધારો કરવા માટે આમની પૂરતી કરવું આવશ્યક છે. પાક માં વિવિધ પોષક તત્વો ની ઉણપ ને દૂર કરવા માટે ખેડૂતો ને ઘણાં જુદા જુદા ખાતરો ઉપર નિર્ભર રહેવું પડે છે. જેટકી ખાતરો ઉપર થનારો ખર્ચ વધી જાય છે. આ સમસ્યા ને દૂર કરવા માટે દેહાત લઈને આયો છે એક સરસ જૈવિક ખાતર, જેનું નામ છે દેહાત એગવાઈટલ. “દેહાત એગવાઈટલ” થી સંકળાયેલી વધારે માહિતી માટે પોસ્ટ ને પૂરું વાંચો.

શું છે “દેહાત એગવાઈટલ”?

  • દેહાત એગવાઈટલ એક પ્રકાર નો જૈવિક ખાતર છે. આના પ્રયોગ થી શાકભાજી ના પાક માં આઇરન, બોરોન, મેગનીજ, મોલિબડેનમ, કોપર અને જિંક જેવા સૂક્ષ્મ પોષક તત્વો ની ઉણપ દૂર થાય છે.

દેહાત એગવાઈટલ ઉપયોગ રવાના ફાયદા

  • પાક ને બધા જરૂરી પોષક તત્વો પ્રાપ્ત થાય છે.

  • પાક ની ગુણવત્તા માં સુધાર થાય છે.

  • પાક થી વધારે ઉપજ મેળવી શકાય છે.

  • વિવિધ ખાતરો પર થનાર ખર્ચ માં ઘટાડો આવે છે.

  • આ એક જૈવિક ખાતર છે જેનો પાક ઉપર કોઈ પ્રતિકૂળ અસર નથી થતી.

દેહાત એગવાઈટલ ની માત્રા

  • 5 ગ્રામ દેહાત એગવાઈટલ ની માત્રા ને 15 લીટર પાણી ની સાથે ભેળવી ને છીંટકાવ કરો.

આ પણ વાંચો:

ઉપર આપેલી માહિતી પર તમારા વિચાર અને કૃષિ સંબંધી પ્રશ્ન આપ અમને નીચે કમેંટ બોક્સ માં લખી ને મોકલી શકો છો. જો તમને આજની પોસ્ટ માં આપેલી માહિતી ગમી હોય તો આને લાઇક કરો અને બીજા ખેડૂત મિત્રો ની સાથે શેર કરો. જેથી વધારે થી વધારે ખેડૂત આ માહિતી નો લાભ ઉપાડી શકે. સાથેજ કૃષિ સંબંધી જ્ઞાન વર્ધક અને રોમાંચક માહિતીઓ માટે જોડાયેલા રહો દેહાત ની સાથે.

Like
Comment
Share
फसल चिकित्सक से मुफ़्त सलाह पाएँ

फसल चिकित्सक से मुफ़्त सलाह पाएँ