જાણો નેનો યુરિયા ઉપયોગ કરવા ના લાભ

નેનો યુરિયા એક દ્રાવણ રૂપ માં તૈયાર કરેલો ઘણો પ્રભાવશાળી ખાતર છે. આને પાક ની ઉપજ વધારવા અને ખેડૂતો ની લાગત ને ઓછું કરવા માટે તૈયાર કરેલું છે. ઇંડિયન ફાર્મર્સ ફર્ટિલાઈજર કો ઓપરેટિવ લિમિટેડ (ઈફકો) દ્વારા નેનો યુરિયા તૈયાર કરવા માં આવ્યું છે. સામાન્ય યુરિયા ની સરખામણી માં નેનો યુરિયા ની માત્રા ઘણી ઓછી હોય છે. આની સાથેજ છાણિયું ખાતર અથવા યુરિયા ને ખેતર માં લાવવા અને લઈ જવા ની લાગત પણ વધારે હોય છે. પરંતુ નેનો યુરિયા દ્રાવણ રૂપ માં હોય છે તેથી આના પરિવહન અને ઉપયોગ માં સરળતા થાય છે. આવો આ પોસ્ટ ના માધ્યમ થી અમે નેનો યુરિયા પ્રયોગ કરવાના ફાયદા જાણીએ છે.
પાક માં નેનો યુરિયા પ્રયોગ કરવાના ફાયદાઓ
-
પાક માં નાઇટ્રોજન ની પૂરતી થાય છે.
-
પાક માં ઉપજ વધે છે.
-
સામાન્ય ખાતર ની લાગત માં ઘટાડો આવે છે.
-
ખેડૂતો ની આવક માં વધારો થાય છે.
-
આ ભૂમિગત જળ ની ગુણવત્તા સુધારવા માં સહાયક છે.
-
નેનો યુરિયા ગ્લોબલ વાર્મિંગ ને ઓછું કરવા માં સહાયક છે.
-
દ્રાવણ રૂપ માં હોવા ને લીધે નેનો યુરિયા ને વાપરવા માં સરળતા થાય છે.
-
પાક માં પોષક તત્વો ની માત્રા વધે છો.
-
પાક ની ગુણવત્તા વધારે છે.
આ પણ વાંચો:
ઉપર આપેલી માહિતી પર તમારા વિચાર અને કૃષિ સંબંધી પ્રશ્ન આપ અમને નીચે કમેંટ બોક્સ માં લખી ને મોકલી શકો છો. જો તમને આજની પોસ્ટ માં આપેલી માહિતી ગમી હોય તો આને લાઇક કરો અને બીજા ખેડૂત મિત્રો ની સાથે શેર કરો. જેથી વધારે થી વધારે ખેડૂતો આ માહિતી નો લાભ ઉપાડી શકે. સાથેજ કૃષિ સંબંધી જ્ઞાન વર્ધક અને રોમાંચક માહિતીઓ માટે જોડાયેલા રહો દેહાત ની સાથે.
આગળ વધવા માટે કૃપા કરી લોગીન કરો

Get free advice from a crop doctor
