સેટેલાઇટ મોનિટરિંગ સેવા
Dehaat Satellite Tagging

સુવિધા વિષે

સેટેલાઇટ મેપિંગ દ્વારા પાકના સ્વાસ્થ્ય તથા માટીની ગુણવત્તાની જાણકારી.

દર 5 દિવસે નવો રિપોર્ટ

Problem solving by Agri Expert

સેટેલાઇટ મેપિંગ સુવિધાના લાભ:

ઘરે બેઠા પાકના સ્વાસ્થ્ય વિષે જાણકારી

સમયસર નિદાન અને રોગ નિવારણ

ખર્ચ બચાવો

ફિચરનો ઉપયોગ કેવી રીતે કરવો:

ખેતરની વચ્ચોચ્ચ જાઓ અને ખેતર સાથે સેલ્ફી લો.

ખેતરને નામ આપો.

તમારો પાક ઉમેરો

નવું ફાર્મ ઉમેરો